કોરોના: સુરતમાં BSFની 4 અને RAFની 1 ટુકડી તૈનાત કરવામાં આવી

|

Sep 29, 2020 | 12:15 PM

સુરતમાં બીએસએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. એક કંપનીમાં 76 અને બીજી કંપનીમાં 74 જવાન છે. રેડ ઝોન વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવશે. શહેરમાં પોલીસ દ્વારા આજથી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે. બીએસએફની ટીમે અડાજણ બદ્રીનારાયણ મંદિરમાં આશરો લીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ BSFની 4 અને RAFની 1 ટુકડી ખડકી દેવામાં આવી છે.   […]

કોરોના: સુરતમાં BSFની 4 અને RAFની 1 ટુકડી તૈનાત કરવામાં આવી
ફાઈલ ફોટો

Follow us on

સુરતમાં બીએસએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. એક કંપનીમાં 76 અને બીજી કંપનીમાં 74 જવાન છે. રેડ ઝોન વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવશે. શહેરમાં પોલીસ દ્વારા આજથી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે. બીએસએફની ટીમે અડાજણ બદ્રીનારાયણ મંદિરમાં આશરો લીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ BSFની 4 અને RAFની 1 ટુકડી ખડકી દેવામાં આવી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:13 am, Thu, 7 May 20

Next Article