કોરોના: 99 વર્ષના આ પૂર્વ ધારાસભ્યે CM રાહત ફંડમાં કરી સહાય, PM મોદીએ કરી ટેલિફોનિક વાતચીત

|

Sep 29, 2020 | 4:30 PM

જૂનાગઢના 99 વર્ષના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુંમરે કોરોના સામેની જંગમાં કરી સહાય કરી છે. રત્નાબાપાએ  51 હજાર રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં કરી છે. રત્નાભાઈની સહાયની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે અને રત્નાભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જૂની યાદો વાગોળી હતી.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

કોરોના: 99 વર્ષના આ પૂર્વ ધારાસભ્યે CM રાહત ફંડમાં કરી સહાય, PM મોદીએ કરી ટેલિફોનિક વાતચીત

Follow us on

જૂનાગઢના 99 વર્ષના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુંમરે કોરોના સામેની જંગમાં કરી સહાય કરી છે. રત્નાબાપાએ  51 હજાર રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં કરી છે. રત્નાભાઈની સહાયની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે અને રત્નાભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જૂની યાદો વાગોળી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:38 am, Mon, 20 April 20

Next Article