અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે શાળામાં વિદ્યાર્થીઓને અપાયા માસ્ક

|

Mar 16, 2020 | 10:45 AM

કોરોના વાયરસની દહેશત સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. ત્યારે કોરોનાને લઈને સ્કુલના સત્તાધીશોની સાથે વાલીઓ પણ એલર્ટ થઈ ગયા છે. નિકોલની શ્રી ગણેશ વિદ્યાલયમાં વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાથી બચવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પણ કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે, ત્યારે ગણેશ સ્કુલ દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા વિદ્યાર્થીઓને આદેશ કરાયો છે. કોરોના […]

અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે શાળામાં વિદ્યાર્થીઓને અપાયા માસ્ક

Follow us on

કોરોના વાયરસની દહેશત સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. ત્યારે કોરોનાને લઈને સ્કુલના સત્તાધીશોની સાથે વાલીઓ પણ એલર્ટ થઈ ગયા છે. નિકોલની શ્રી ગણેશ વિદ્યાલયમાં વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાથી બચવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પણ કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે, ત્યારે ગણેશ સ્કુલ દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા વિદ્યાર્થીઓને આદેશ કરાયો છે. કોરોના વાઈરસની દહેશતના પગલે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવામાં આવી છે. જો કે સરકાર દ્વારા શાળાઓમાં માસ્ક કે અન્ય સુવિધાઓ આપવામાં નથી આવી. ત્યારે હવે વિદ્યાર્થીઓની સલામતી માટે વાલીઓ અને શાળાઓ આગળ આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણા બંધ! APMCના વેપારીઓનો ભારે વાહનો પર પ્રતિબંધનો વિરોધ

 

Published On - 9:13 am, Sat, 14 March 20

Next Article