કોરોના: ગુજરાતમાં વધુ 105 કેસ નોંધાયા, કુલ 871 પોઝિટીવ કેસ

|

Sep 30, 2020 | 10:24 AM

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આજે એક દિવસમાં જ વધુ 105 કેસ નોંધાયા છે અને રાજ્યમાં કુલ 871 કેસ થયા છે. જેમાં સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં નોંધાયા છે. તેની સાથે જ અમદાવાદમાં કુલ 492 કેસ નોંધાયા છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

કોરોના: ગુજરાતમાં વધુ 105 કેસ નોંધાયા, કુલ 871 પોઝિટીવ કેસ

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આજે એક દિવસમાં જ વધુ 105 કેસ નોંધાયા છે અને રાજ્યમાં કુલ 871 કેસ થયા છે. જેમાં સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં નોંધાયા છે. તેની સાથે જ અમદાવાદમાં કુલ 492 કેસ નોંધાયા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારબાદ સુરતમાં 35 કેસ, વડોદરામાં 6, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, આણંદમાં 8 કેસ, નર્મદામાં 4 કેસ, ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો છે. જેની જાણકારી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમેરિકામાં પોઝિટીવ કેસનો આંકડો 6.44 લાખ, ન્યૂયોર્કમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ

 

Published On - 6:11 am, Thu, 16 April 20

Next Article