VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ

|

Mar 25, 2020 | 6:30 AM

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20,688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે.   Web Stories View more ગરમીમાં […]

VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ

Follow us on

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20,688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં 400થી વધુ લોકો સરકારી ક્વૉરન્ટાઈન હેઠળ અને 20,220 લોકો હોમ ક્વૉરન્ટાઈન હેઠળ છે. ત્યારે 1 કરોડ 7 લાખ 62 હજાર લોકોનો સર્વે કરાયો છે અને હાલ ટેલિફોનિક સર્વે પણ ચાલુ છે. હેલ્પલાઇનની વાત કરીએ તો 104 નંબર હેલ્પલાઈન પર એક જ દિવસમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

Next Article