VIDEO: સુરક્ષાકર્મીઓને ‘સુરક્ષાકવચ’, વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અનોખી પહેલ

|

Sep 30, 2020 | 3:57 PM

કોરોનાના મહાસંકટ વચ્ચે ફરજ પર હાજર રહેતા પોલીસ કર્મીઓની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સતત ઓન ડ્યુટી રહેતા અને ફિલ્ડ પર કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે ખાસ પ્રકારનું બોડી પ્રોટેક્શન શૂટ વસાવવામાં આવયો છે.   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે […]

VIDEO: સુરક્ષાકર્મીઓને સુરક્ષાકવચ, વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અનોખી પહેલ

Follow us on

કોરોનાના મહાસંકટ વચ્ચે ફરજ પર હાજર રહેતા પોલીસ કર્મીઓની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સતત ઓન ડ્યુટી રહેતા અને ફિલ્ડ પર કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે ખાસ પ્રકારનું બોડી પ્રોટેક્શન શૂટ વસાવવામાં આવયો છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ સૂટ દરેક ફિલ્ડ ઓફિસરને આપવામાં આવશે અને તે પહેરીને જ પોલીસ કર્મીઓ પોતાની ફરજ નિભાવશે. આ ખાસ પ્રકારનો શૂટ પોલીસ કર્મીઓની પૂરતી સુરક્ષા કરશે. તેઓને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના: સંકટના સમયમાં રેલવે વિભાગની ઉત્તમ સેવા, ટ્રેનના ડબ્બામાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરશે

Published On - 9:14 am, Sun, 5 April 20

Next Article