કોરોનાને લઇને રાહતના સમાચાર, ગુજરાતમાં જાન્યુઆરીમાં કોરોના વેક્સિન આવવાના સીએમએ આપ્યા સંકેત

|

Oct 25, 2020 | 1:40 PM

કોરોનાને લઈ સીએમ રૂપાણીએ રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં જાન્યુઆરીમાં કોરોનાની વેક્સિન આવી શકે છે. સીએમ રૂપાણીએ વડોદરામાં સરદાર ધામ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે વેક્સિન આવવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરવા, સેનિટાઈઝર વાપરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.   Web Stories View more સરકારી બેંક SBI […]

કોરોનાને લઇને રાહતના સમાચાર, ગુજરાતમાં જાન્યુઆરીમાં કોરોના વેક્સિન આવવાના સીએમએ આપ્યા સંકેત

Follow us on

કોરોનાને લઈ સીએમ રૂપાણીએ રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં જાન્યુઆરીમાં કોરોનાની વેક્સિન આવી શકે છે. સીએમ રૂપાણીએ વડોદરામાં સરદાર ધામ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે વેક્સિન આવવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરવા, સેનિટાઈઝર વાપરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article