ધારીમાં ચૂંટણી ફરજ બજાવી રહેલા પેરામિલિટરીના 3 જવાનોને કોરોના શંકાસ્પદ

|

Nov 02, 2020 | 6:19 PM

કોરોનાકાળ દરમિયાન ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે અમરેલીની ધારી બેઠક માટે ચૂંટણીને લઈ ફરજ બજાવી રહેલા પેરામિલિટરી ફોર્સના3 જવાનોને PHC ખાતે શંકાસ્પદ કોરોના જણાતા તેમને વધુ સારવાર માટે હૉસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 3 નવેમ્બરે 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી થવા જઇ રહી છે.   […]

ધારીમાં ચૂંટણી ફરજ બજાવી રહેલા પેરામિલિટરીના 3 જવાનોને કોરોના શંકાસ્પદ

Follow us on

કોરોનાકાળ દરમિયાન ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે અમરેલીની ધારી બેઠક માટે ચૂંટણીને લઈ ફરજ બજાવી રહેલા પેરામિલિટરી ફોર્સના3 જવાનોને PHC ખાતે શંકાસ્પદ કોરોના જણાતા તેમને વધુ સારવાર માટે હૉસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 3 નવેમ્બરે 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી થવા જઇ રહી છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:45 pm, Mon, 2 November 20

Next Article