કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ગાંધીનગર પાસેના આ ગામે કરી અનોખી પહેલ, વાંચો વિગત

|

Sep 29, 2020 | 4:37 PM

ગાંધીનગર પાસેના કોબા ગામે અનોખી પહેલ કરી છે. પ્રવેશ કરતા દરેક લોકોએ સેનિટાઈઝર મશીનમાંથી પસાર થવું પડે છે.સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્વમાં અંદાજિત 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. Web Stories View more IPL […]

કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ગાંધીનગર પાસેના આ ગામે કરી અનોખી પહેલ, વાંચો વિગત

Follow us on

ગાંધીનગર પાસેના કોબા ગામે અનોખી પહેલ કરી છે. પ્રવેશ કરતા દરેક લોકોએ સેનિટાઈઝર મશીનમાંથી પસાર થવું પડે છે.સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્વમાં અંદાજિત 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોટા શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાનો પગ પેસારો થાય નહીં તે માટે તકેદારીના પગલાંના ભાગરૂપે તંત્ર દ્વારા આવશ્યક પગલાઓ ગામડાઓમાં સરપંચ તેમજ તલાટીઓને જાણ કરીને લેવડાવવામાં આવી રહ્યા છે. ગાંધીનગર પાસે આવેલા કોબા ગામના સરપંચ યોગેશ નાઈ તેમજ તલાટી સચિન પટેલ તેમજ ગ્રામ પંચાયતના સહકારથી કોબા ગામ તરફથી સેનેટાઈઝર મશીન વિકસાવવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોબા ગામની બંને બાજુના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે માત્ર એક જ રસ્તો અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ તે રસ્તા દ્વારા ગામમાં પ્રવેશ કરતા પહેલા દરેક વ્યક્તિએ સેનેટાઈઝર મશીનમાંથી પસાર થવું પડે છે. આ ઓટોમેટીક સેનેટરાઈઝર મશીન દ્વારા દવાનો છંટકાવ થયા બાદ જ ગામમાં પ્રવેશ મળી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉપરાંત ગામમાં દરેક પ્રવેશ મેળવનાર વ્યક્તિઓની નોંધણી કરવામાં આવે છે અને તેની ટ્રાવેલ હિસ્ટ્રીની પણ નોંધ કરવામાં આવે છે. આ રીતે કોરોના વાઈરસને ગામમાં પ્રવેશ કરતો અટકાવવા માટે કોબા ગામ દ્વારા એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:40 pm, Sun, 19 April 20

Next Article