કોરોના સંક્રમણને પગલે વડોદરાના એમ.જી.રોડની દુકાનો 3 દિવસ બંધ, સુલતાનપુરની દુકાનોને હોટસ્પોટ જાહેર કરાઇ

|

Nov 29, 2020 | 4:51 PM

વડોદરામાં કોરોના સંક્રમણને પગલે એમ.જી.રોડની દુકાનો ત્રણ દિવસ બંધ રખાઇ છે. કોર્પોરેશન દ્વારા દુકાનો બંધ રાખવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. મંગળ બજારથી લઇ માંડવી સુધીની દુકાનો 3 દિવસ બંધ રખાશે. આ સાથે સુલતાનપુરની દુકાનોને પાલિકાએ હોટસ્પોટ જાહેર કરી છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

કોરોના સંક્રમણને પગલે વડોદરાના એમ.જી.રોડની દુકાનો 3 દિવસ બંધ, સુલતાનપુરની દુકાનોને હોટસ્પોટ જાહેર કરાઇ

Follow us on

વડોદરામાં કોરોના સંક્રમણને પગલે એમ.જી.રોડની દુકાનો ત્રણ દિવસ બંધ રખાઇ છે. કોર્પોરેશન દ્વારા દુકાનો બંધ રાખવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. મંગળ બજારથી લઇ માંડવી સુધીની દુકાનો 3 દિવસ બંધ રખાશે. આ સાથે સુલતાનપુરની દુકાનોને પાલિકાએ હોટસ્પોટ જાહેર કરી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article