દમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

|

May 22, 2020 | 2:23 PM

ઉત્તરપ્રદેશની ટ્રેન રદ થતા દમણના શ્રમિકોએ હોબાળો મચાવ્યો અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો. સ્થિતિ પારખી ગયેલી પોલીસે પણ વળતા જવાબ આપ્યો અને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતિય પ્રવાસીઓ વતન પરત જવાને લઇને ટોળે વળે છે, ત્યારે આ શ્રમિકોને વતન મોકલવા માટે પોલીસે આયોજન કર્યું હતું અને તમામને વાપી […]

દમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

Follow us on

ઉત્તરપ્રદેશની ટ્રેન રદ થતા દમણના શ્રમિકોએ હોબાળો મચાવ્યો અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો. સ્થિતિ પારખી ગયેલી પોલીસે પણ વળતા જવાબ આપ્યો અને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતિય પ્રવાસીઓ વતન પરત જવાને લઇને ટોળે વળે છે, ત્યારે આ શ્રમિકોને વતન મોકલવા માટે પોલીસે આયોજન કર્યું હતું અને તમામને વાપી સ્ટેશન લઇ જવાયા હતા. જોકે કોઇ કારણોસર ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા હતા અને તંત્ર દ્વારા અપાયેલા ફૂડ પેકેટ પોલીસ પર ફેંકીને હુમલાનો પ્રયાસ કર્યો હતોજોકે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો: લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article