VIDEO: અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે કોર્પોરેશન સક્રિય, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ

|

Mar 17, 2020 | 5:26 AM

અમદાવાદમાં કોરોના વાઈરસને લઈને કોર્પોરેશન સક્રિય બન્યું છે. કોરોનાનાં લક્ષણો જણાય તો 104ને ફોન કરવાથી ઘરેબેઠાં માસ્ક અને સેનેટાઈધર આવી જશે. અમદાવાદમાં કાકરિયા પ્રણી સંગ્રહાલય પણ 2 સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી […]

VIDEO: અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે કોર્પોરેશન સક્રિય, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ

Follow us on

અમદાવાદમાં કોરોના વાઈરસને લઈને કોર્પોરેશન સક્રિય બન્યું છે. કોરોનાનાં લક્ષણો જણાય તો 104ને ફોન કરવાથી ઘરેબેઠાં માસ્ક અને સેનેટાઈધર આવી જશે. અમદાવાદમાં કાકરિયા પ્રણી સંગ્રહાલય પણ 2 સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શરદી-ખાંસીથી પીડાતી વ્યર્તિને હોટેલમાં ન બેસવા દેવાની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં જાહેરમાં થૂંકતા 1244 લોકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યમાં 15 દિવસમાં લોકોએ 15 કરોડના માસ્ક ખરીદ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article