પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત

|

Sep 29, 2020 | 1:05 PM

પંચમહાલના ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પતરા લગાવવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના […]

પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત

Follow us on

પંચમહાલના ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પતરા લગાવવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસે 2 શખ્સની ધરપકડ પણ કરી છે. ત્યારે પોલીસે 30 જેટલા શખ્સો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને પોલીસે કોમ્બિંગ કરીને 10 જેટલા લોકોની અટકાયત પણ કરી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:10 am, Fri, 1 May 20

Next Article