અમદાવાદની એક સ્કુલમાં RTE હેઠળ ગરીબ બાળકોને પ્રવેશને લઈને વિવાદ

|

May 08, 2019 | 7:10 AM

RTE હેઠળ બાળકોના એડમિશનને લઈને વિવાદ સામે આવ્યો છે. મણીનગરની ધ હેબ્રોન પ્રાયમરી સ્કુલમાં વાલીઓએ આ મામલે હોબાળો મચાવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ આવતા બાળકોને એડમિશન ફાળવ્યું. લઘુમતીમાં શાળા આવતી હોવાથી શાળા એડમિશન નહી આપ્યુ હોવાનો વાલીઓનો આક્ષેપ છે. TV9 Gujarati Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની […]

અમદાવાદની એક સ્કુલમાં RTE હેઠળ ગરીબ બાળકોને પ્રવેશને લઈને વિવાદ

Follow us on

RTE હેઠળ બાળકોના એડમિશનને લઈને વિવાદ સામે આવ્યો છે. મણીનગરની ધ હેબ્રોન પ્રાયમરી સ્કુલમાં વાલીઓએ આ મામલે હોબાળો મચાવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ આવતા બાળકોને એડમિશન ફાળવ્યું. લઘુમતીમાં શાળા આવતી હોવાથી શાળા એડમિશન નહી આપ્યુ હોવાનો વાલીઓનો આક્ષેપ છે.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

શાળાએ લઘુમતીમાં આવતી હોવાથી RTE નિયમ લાગૂ પડતો નથી તેવી નોટિસ લગાવી છે. જેને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article