રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો: જયંતિ રવિ

|

Sep 29, 2020 | 3:52 PM

આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તબક્કાવાર કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરતાં લેબની કેપેસિટી 3 હજાર સુધીની હતી એટલે ટેસ્ટ કેસનો ભરાવો થવા લાગ્યો, એટલે વ્યવસ્થા એવી કરી કે જે ટેસ્ટ થાય તેના પરિણામ એ જ દિવસે મળી શકે. 21 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી.   Web Stories View more શું […]

રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો: જયંતિ રવિ

Follow us on

આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તબક્કાવાર કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરતાં લેબની કેપેસિટી 3 હજાર સુધીની હતી એટલે ટેસ્ટ કેસનો ભરાવો થવા લાગ્યો, એટલે વ્યવસ્થા એવી કરી કે જે ટેસ્ટ થાય તેના પરિણામ એ જ દિવસે મળી શકે. 21 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

15 સેન્ટરમાં અત્યારે ટેસ્ટ કરી રહ્યાં છે. ખાનગી લેબમાં પ્રતિ ટેસ્ટના રૂ. 2 હજારથી ટેસ્ટ કરવાની પણ મંજૂરી આપી છે. ગાંધીનગર ખાતે પણ ટેસ્ટ કરાવવા મંજૂરી આવી ગઈ છે. રેપીડ ટેસ્ટ 30 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:14 am, Fri, 24 April 20

Next Article