કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે!

|

Feb 27, 2020 | 12:23 PM

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. 26 મી માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે, ગુજરાતના ધારાસભ્યોને વિશ્વાસમાં લઈ પાર્ટી હાઈ કમાન્ડ નિર્ણય લઈ શકે છે. તો આ તરફ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની લાગણી અને માગણી છે, કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બને. આ પણ વાંચોઃ બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને પોલીસ સ્ટેશનમાં […]

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનશે!

Follow us on

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બની શકે છે. 26 મી માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે, ગુજરાતના ધારાસભ્યોને વિશ્વાસમાં લઈ પાર્ટી હાઈ કમાન્ડ નિર્ણય લઈ શકે છે. તો આ તરફ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની લાગણી અને માગણી છે, કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બને.

આ પણ વાંચોઃ બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને પોલીસ સ્ટેશનમાં મળી રહી છે VIP ટ્રીટમેન્ટ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article