VIDEO: ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉડાવશે મોંઘવારીનો પતંગ, ભાજપ સરકારની નિતીઓનો કરશે વિરોધ

|

Jan 12, 2020 | 11:26 AM

મોંઘવારીનો માર, જનતા પરેશાન. આ સ્લોગન સાથે ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યકરો ઉત્તરાયણની ઉજવણી કરશે. અને સાથે જ મોંઘવારીલક્ષી લખાણો લખેલા પતંગે હવામાં ચગાવીને ભાજપ સરકારની મોંઘવારીલક્ષી નિતીઓનો વિરોધ નોંધાવશે. આ પણ વાંચો: VIDEO: જૂનાગઢના વિજાપુરથી દારૂનો જથ્થો લઈ જતું ટેન્કર ઝડપાયું, 21 લાખના દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો Web Stories View more SBI પાસેથી […]

VIDEO: ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉડાવશે મોંઘવારીનો પતંગ, ભાજપ સરકારની નિતીઓનો કરશે વિરોધ

Follow us on

મોંઘવારીનો માર, જનતા પરેશાન. આ સ્લોગન સાથે ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યકરો ઉત્તરાયણની ઉજવણી કરશે. અને સાથે જ મોંઘવારીલક્ષી લખાણો લખેલા પતંગે હવામાં ચગાવીને ભાજપ સરકારની મોંઘવારીલક્ષી નિતીઓનો વિરોધ નોંધાવશે.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢના વિજાપુરથી દારૂનો જથ્થો લઈ જતું ટેન્કર ઝડપાયું, 21 લાખના દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જેના માટે કોંગ્રેસ દ્વારા ખાસ પ્રકારના મોંઘવારી આધારિત લખાણો લખેલા પતંગો તૈયાર કર્યા છે. જેમાં તેલ મોંઘું અને સસ્તો દારૂ જેવા અલગ-અલગ પ્રકારના સ્લોગન છાપવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાનું માનવું છે કે જ્યારે મોંઘવારી આસમાને પહોંચી છે તો મોંઘવારીનો પતંગ પણ આસમાને ઉડાડીને તેનો વિરોધ કરવામાં આવશે. જોકે આ સાથે વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ ગતિશીલ ગુજરાતમાં પ્રવર્તમાન મોંઘવારીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article