વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની કરી માગ

|

Mar 06, 2020 | 4:49 PM

કૉંગ્રેસે વિધાનસભામાં સરકારની કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા છે. વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો. અને વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. આ પણ વાચોઃ ગુજરાતમાં ગૌચર જમીન ગાયબઃ વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોથી થયા ખુલાસા Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી […]

વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની કરી માગ

Follow us on

કૉંગ્રેસે વિધાનસભામાં સરકારની કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા છે. વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો. અને વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી.

આ પણ વાચોઃ ગુજરાતમાં ગૌચર જમીન ગાયબઃ વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોથી થયા ખુલાસા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વિક્રમ માડમે આક્ષેપ કર્યો કે, સરકાર વિધાનસભાની કામગીરી પ્રજાથી છૂપાવવા માગે છે. સંસદ અને અન્ય બીજા રાજ્યોની વિધાનસભાનું જીવંત પ્રસારણ થાય છે. તો ગુજરાત વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કેમ નથી કરાતું? સરકાર ગૃહમાં એવી કઈ કામગીરી કરે છે જે શું છૂપાવવા માગે છે? આ તમામ સવાલો સાથે વિક્રમ માડમે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article