કોંગ્રેસે વધુ 4 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર
છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ જે બેઠકો પર મથામણ કરી રહી હતી તે બેઠકો પર ભારે મથામણ કર્યા બાદ આખરે હવે કોંગ્રેસે ફોર્મ ભરવાની છેલ્લી તારીખના 2 દિવસ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વધુ 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગરથી અમિતશાહની સામ કોંગ્રેસે સી. જે .ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે તથા જામનગરથી […]
છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ જે બેઠકો પર મથામણ કરી રહી હતી તે બેઠકો પર ભારે મથામણ કર્યા બાદ આખરે હવે કોંગ્રેસે ફોર્મ ભરવાની છેલ્લી તારીખના 2 દિવસ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગરથી અમિતશાહની સામ કોંગ્રેસે સી. જે .ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે તથા જામનગરથી મૂળુ કંડોરિયાને ટિકીટ આપવામાં આવી છે.