કોંગો ફિવરના લીધે 3નાં મોત નિપજ્યા, લોકોમાં ફફડાટ યથાવત

|

Aug 29, 2019 | 5:56 PM

રાજ્યમાં કોંગોને લઈને કિસ્સાઓ વધી રહ્યાં અને લોકો જ નહીં પણ મેડિકલ વિભાગનો સ્ટાફ પણ તેની ચપેટમાં આવી રહ્યો હોય તેવા સમાચાર છે.  રાજ્યમાં કોંગો તાવના લીધે 3 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટમાં કોંગોના 11 કેસ સામે આવ્યા તો મોરબીમાં પણ કોંગોને લઈને કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે.  વી.એસ. હોસ્પિટલ ખાતે લોકોને […]

કોંગો ફિવરના લીધે 3નાં મોત નિપજ્યા, લોકોમાં ફફડાટ યથાવત

Follow us on

રાજ્યમાં કોંગોને લઈને કિસ્સાઓ વધી રહ્યાં અને લોકો જ નહીં પણ મેડિકલ વિભાગનો સ્ટાફ પણ તેની ચપેટમાં આવી રહ્યો હોય તેવા સમાચાર છે.  રાજ્યમાં કોંગો તાવના લીધે 3 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટમાં કોંગોના 11 કેસ સામે આવ્યા તો મોરબીમાં પણ કોંગોને લઈને કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે.  વી.એસ. હોસ્પિટલ ખાતે લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું ‘સાવચેત રહો’

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article