આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહેશે?, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

|

Feb 11, 2020 | 4:52 PM

ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.  સતત ઠંડી બાદ હવે અચાનક ઠંડીનું જોર ઘટશે.  રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio […]

આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહેશે?, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Follow us on

ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીમાંથી રાહત મળશે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.  સતત ઠંડી બાદ હવે અચાનક ઠંડીનું જોર ઘટશે.  રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીનું જોર તબક્કાવાર ઘટશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  દાહોદ જિલ્લામાં ઈંડા ખવડાવીને બાળકોને પોષણ? સરકારે કરી આ સ્પષ્ટતા

હવામાન વિભાગે શિયાળાની સિઝન પૂર્ણ થવાના સંકેત આપ્યા છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર ધીરે-ધીરે ઘટતું જશે. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે શહેરીજનોને ઠંડીનો અનુભવ થશે. આમ નવી ઋતુના આગમનની સાથે ઠંડી થોડા દિવસમાં અલવિદા કહી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article