કચ્છના નલિયા અને કંડલામાં ફરી વળશે ઠંડીનુ મોજૂ, ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ વધશે ઠંડીનું પ્રમાણ

|

Nov 18, 2020 | 4:51 PM

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનુ મોજૂ ફરી વળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રી સિવાય કોઈ મોટો ફેરફાર નહી થાય પરંતુ કચ્છના નલિયા અને કંડલામાં ઠંડીનું મોજૂ  ફરી વળશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે. Web Stories View more સરકારી બેંક […]

કચ્છના નલિયા અને કંડલામાં ફરી વળશે ઠંડીનુ મોજૂ, ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ વધશે ઠંડીનું પ્રમાણ

Follow us on

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનુ મોજૂ ફરી વળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રી સિવાય કોઈ મોટો ફેરફાર નહી થાય પરંતુ કચ્છના નલિયા અને કંડલામાં ઠંડીનું મોજૂ  ફરી વળશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article