VIDEO: ગુજરાતમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજયના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું

|

Dec 30, 2019 | 4:53 AM

રાજ્યભરમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું. તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઈ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10.8 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો. આ પણ વાંચો: […]

VIDEO: ગુજરાતમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજયના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું

Follow us on

રાજ્યભરમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું. તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઈ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10.8 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો.

આ પણ વાંચો: VIDEO: માઉન્ટ આબુમાં સતત 5માં દિવસે તાપમાન શૂન્યથી નીચે, કાર અને ઘરની છત પર જામ્યો બરફ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ્યમાં ઠંડા પવનોના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી છે. માવઠાની આશંકાને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડો સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article