રાજ્યના મોટા શહેરમાં ઘટશે રિક્ષાઓની સંખ્યા! વાહન વ્યવહાર વિભાગ સાથે મુખ્યપ્રધાનની બેઠક

|

Feb 08, 2020 | 8:22 AM

શહેરોમાં ચો તરફ દેખાતી રિક્ષાઓ હવેથી ઓછી થતી જોવા મળે તો નવાઈ ન પામતા, કારણ કે રિક્ષાઓની સંખ્યા સરકાર મર્યાદિત કરવા જઈ રહી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યાને મર્યાદિત […]

રાજ્યના મોટા શહેરમાં ઘટશે રિક્ષાઓની સંખ્યા! વાહન વ્યવહાર વિભાગ સાથે મુખ્યપ્રધાનની બેઠક

Follow us on

શહેરોમાં ચો તરફ દેખાતી રિક્ષાઓ હવેથી ઓછી થતી જોવા મળે તો નવાઈ ન પામતા, કારણ કે રિક્ષાઓની સંખ્યા સરકાર મર્યાદિત કરવા જઈ રહી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યાને મર્યાદિત કરશે અને આગામી સમયમાં ફક્ત 80 હજારથી 1 લાખ જેટલી જ રિક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજયની 8 મહાનગરપાલિકામાં લાગુ કરાશે.ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે આ નિર્ણય કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યા! પ્રેમસંબંધની શંકામાં કરવામાં આવી હત્યા

Next Article