રોડ પર અકસ્માતગ્રસ્ત ગાડી જોઈ CM રૂપાણીએ રોકી દિધો પોતાનો કાફલો

|

Dec 29, 2018 | 6:49 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંવેદનશીલ સ્વભાવનો પરિચય કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘટના શુક્રવાર રાત્રિની છે કે જ્યારે એક એકસ્માતગ્રસ્ત ગાડી જોઈને સીએમ રૂપાણીએ પોતાનો કાફલો રોકી દિધો. હકીકતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કાફલો શુક્રવાર રાત્રે ગાંધીનગર જિલ્લાના રાયસણ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અન્ન અને પુરવઠા વિભાગનું એક વાહન અકસ્માતનો ભોગ બન્યા બાદ […]

રોડ પર અકસ્માતગ્રસ્ત ગાડી જોઈ CM રૂપાણીએ રોકી દિધો પોતાનો કાફલો

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંવેદનશીલ સ્વભાવનો પરિચય કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘટના શુક્રવાર રાત્રિની છે કે જ્યારે એક એકસ્માતગ્રસ્ત ગાડી જોઈને સીએમ રૂપાણીએ પોતાનો કાફલો રોકી દિધો.

હકીકતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કાફલો શુક્રવાર રાત્રે ગાંધીનગર જિલ્લાના રાયસણ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અન્ન અને પુરવઠા વિભાગનું એક વાહન અકસ્માતનો ભોગ બન્યા બાદ પલટી ખાયેલી હાલતમાં હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુખ્યપ્રધાને કારમાંથી આ દૃશ્ય જોતા જ પોતાની ગાડી રોકાવી. મુખ્યપ્રધાન સાથે તેમનો આખો કાફલો રોકાઈ ગયો.

વિજય રૂપાણી લગ્ન પ્રસંગામાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતાં. તેમને આ અકસ્માતની જાણ થતાં તેમણે પોતાનો કાફલો અટકાવ્યો. ત્યાર બાદ તેઓ અકસ્માતનો ભોગ બનેલા વાહન પાસ ગાય હતાં.

આ વાહનમાં સવાર ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. સીએમે ઈજાગ્રસ્તોના હાલ જાણ્યા અને યોગ્ય સારવાર મળી રહે, તે માટે જરૂરી સૂચના પણ તંત્રને આપી.

જુઓ વીડિયો :

[yop_poll id=372]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:58 am, Sat, 29 December 18

Next Article