VIDEO: કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં, CM રૂપાણી અને Dy.CM નીતિન પટેલ જશે રાજકોટ અને વડોદરાની મુલાકાતે

|

Jul 29, 2020 | 5:15 AM

કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા છે. રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં સીએમ રૂપાણી રાજકોટ અને વડોદરાની મુલાકાતે જશે. બન્ને જિલ્લામાં બેઠકોનો દોર કરવામાં આવશે સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ કરશે મુલાકાત. વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો […]

VIDEO: કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં, CM રૂપાણી અને Dy.CM નીતિન પટેલ જશે રાજકોટ અને વડોદરાની મુલાકાતે

Follow us on

કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા છે. રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં સીએમ રૂપાણી રાજકોટ અને વડોદરાની મુલાકાતે જશે. બન્ને જિલ્લામાં બેઠકોનો દોર કરવામાં આવશે સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ કરશે મુલાકાત. વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article