ભરૂચમાં થંભી ગયેલા સીટી બસના પૈડાં ફરી દોડતા થશે, વર્ષ 2017માં ખોટના કારણે બસસેવા બંધ થઈ હતી

|

Sep 15, 2020 | 11:03 AM

ભરૂચમાં છેલ્લા 3 વર્ષથી બંધ શહેરી સિટી બસ સેવા આગામી 3 મહિનામાં 9 રૂટ પર કાર્યરત થશે. વર્ષ 2017માં બસ સેવા સંચાલકે ખોટના કારણે અસમર્થતા બતાવતા સિટી બસ સેવા ગણતરીના સમયમાં બંધ થઇ હતી. હવે ભરૂચ પાલિકા ફરી બસસેવા શરુ કરવા જય રહી છે આગામી 3 મહિનામાં સિટી બસ શહેરના રસ્તાઓ ઉપર દોડતી થવાની આશા […]

ભરૂચમાં થંભી ગયેલા સીટી બસના પૈડાં ફરી દોડતા થશે, વર્ષ 2017માં ખોટના કારણે બસસેવા બંધ થઈ હતી

Follow us on

ભરૂચમાં છેલ્લા 3 વર્ષથી બંધ શહેરી સિટી બસ સેવા આગામી 3 મહિનામાં 9 રૂટ પર કાર્યરત થશે. વર્ષ 2017માં બસ સેવા સંચાલકે ખોટના કારણે અસમર્થતા બતાવતા સિટી બસ સેવા ગણતરીના સમયમાં બંધ થઇ હતી. હવે ભરૂચ પાલિકા ફરી બસસેવા શરુ કરવા જય રહી છે આગામી 3 મહિનામાં સિટી બસ શહેરના રસ્તાઓ ઉપર દોડતી થવાની આશા સેવાઈ રહી છે.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે સીટી બસ સેવાથી લોકોને સસ્તી અને સારી સુવિધા પુરી પાડવાનો પ્રયાસ કરશે. સ્થાનિકો પાલિકાની જાહેરાથી ખુશ છે પણ તેઓ નિયમિત બસ દોડાવાય તેવી માંગ કરી રહ્યા છે. નવાઝ ગોરીએ જણાવ્યું હતું કે બસ સમયસર અને નિશ્ચિત દોડે તે જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article