સીટી બસ ચાલક બેફામ! સીટી બસ ચાલકે એમ્બ્યુલન્સને મારી ટકકર, જુઓ VIDEO

|

Jan 07, 2020 | 11:07 AM

સુરતમાં સીટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતો અટકવાનું નામ નથી લેતા ત્યાં આજે ફરી સીટી બસ બેકાબૂ બનતા એમ્બ્યુલન્સને ટકકર મારી હતી. ઘટના શહેરના સગરામપુરા તલાવડી પાસે બની હતી. સીટી બસ ચાલકે એમ્બ્યુલન્સને ટકકર મારતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

સીટી બસ ચાલક બેફામ! સીટી બસ ચાલકે એમ્બ્યુલન્સને મારી ટકકર, જુઓ VIDEO

Follow us on

સુરતમાં સીટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતો અટકવાનું નામ નથી લેતા ત્યાં આજે ફરી સીટી બસ બેકાબૂ બનતા એમ્બ્યુલન્સને ટકકર મારી હતી. ઘટના શહેરના સગરામપુરા તલાવડી પાસે બની હતી. સીટી બસ ચાલકે એમ્બ્યુલન્સને ટકકર મારતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article