ઉત્તરાયણ દરમિયાન સુરત અને ભરૂચમાં બાળકો સાથે દુર્ઘટના, એક બાળકના પગ કપાયા તો બાળકીનું ગળું

|

Jan 12, 2020 | 11:47 AM

ઉત્તરાયણની સિઝન ચાલી રહી છે. આ ઉત્સવને સાવધાનીથી ઉજવવામાં ન આવે તો મોટી દુર્ઘટના બની શકે છે. આવું જ કંઈક સુરતના ઉધના રેલવે લાઈન ખાતે બન્યો. જેમાં એક કિશોર કપાયેલો પતંગ પકડવા જતા ગુડ્સ ટ્રેનની નીચે આવી ગયો. આ અકસ્માતમાં કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉધનામાં […]

ઉત્તરાયણ દરમિયાન સુરત અને ભરૂચમાં બાળકો સાથે દુર્ઘટના, એક બાળકના પગ કપાયા તો બાળકીનું ગળું

Follow us on

ઉત્તરાયણની સિઝન ચાલી રહી છે. આ ઉત્સવને સાવધાનીથી ઉજવવામાં ન આવે તો મોટી દુર્ઘટના બની શકે છે. આવું જ કંઈક સુરતના ઉધના રેલવે લાઈન ખાતે બન્યો. જેમાં એક કિશોર કપાયેલો પતંગ પકડવા જતા ગુડ્સ ટ્રેનની નીચે આવી ગયો. આ અકસ્માતમાં કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉધનામાં આવેલી મસ્તાન શાહ બાબા દરગાહ પાછળ રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના પાટીદાર સંમેલનમાં નીતિન પટેલની હળવી ટકોર, જાણો શા માટે કહ્યું હું કડવા પાટીદાર છું

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

તો આ તરફ ભરૂચમાં પતંગની દોરીથી બાળકીનું ગળું કપાયું છે. માતા-પિતા સાથે બાઈક પર જતી બાળકીનું ગળું ધારદાર દોરીથી કપાઈ ગયું. આ ઘટના માતરીયા તળાવ નજીક સર્જાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article