અમદાવાદના પશ્ચિમ-દક્ષિણ ઝોનમાં કોરોનાની સાથેસાથે ચિકનગુનિયાના વધ્યા કેસ

|

Sep 19, 2020 | 4:11 PM

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચોમાસામાં વરસેલા વરસાદથી અવાવરુ જગ્યાએ, ભરાઈ રહેતા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય ચિકનગુનિયાના કેસ વધી રહ્યાં છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ ચિકનગુનિયાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સામે મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોન […]

અમદાવાદના પશ્ચિમ-દક્ષિણ ઝોનમાં કોરોનાની સાથેસાથે ચિકનગુનિયાના વધ્યા કેસ

Follow us on

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચોમાસામાં વરસેલા વરસાદથી અવાવરુ જગ્યાએ, ભરાઈ રહેતા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય ચિકનગુનિયાના કેસ વધી રહ્યાં છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ ચિકનગુનિયાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સામે મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયાના કેસ વધુ હોવાનું સામે આવ્યુ છે. જો કે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચિકનગુનિયાના સાચા કેસનો આંકડો છુપાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ પણ વાંચોઃસરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 5 મીટર ખોલ્યા, નર્મદા, ભરૂચ, વડોદરાના 52 ગામને એલર્ટ કરાયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 7:48 am, Sun, 30 August 20

Next Article