મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું ડિજિટલ લોન્ચિંગ કર્યું

|

Dec 25, 2019 | 6:59 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું ડિજિટલ લોન્ચિંગ કર્યું છે. અને વિવિધ 5 જિલ્લાના ખેડૂતોને સહાય પેકેજ આપવામાં આવ્યું છે. સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ખેડૂતોની દુશ્મન તીડનો જિલ્લાભરમાં કહેર, કેન્દ્ર અને રાજ્ય સરકારની 10 ટીમ કામે લાગી તમારા Telegram પર TV9 Gujarati ના […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું ડિજિટલ લોન્ચિંગ કર્યું

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું ડિજિટલ લોન્ચિંગ કર્યું છે. અને વિવિધ 5 જિલ્લાના ખેડૂતોને સહાય પેકેજ આપવામાં આવ્યું છે. સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ખેડૂતોની દુશ્મન તીડનો જિલ્લાભરમાં કહેર, કેન્દ્ર અને રાજ્ય સરકારની 10 ટીમ કામે લાગી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

જેમાં ખેડૂતોને જરૂર પડ્યે ઉનાળામાં પણ સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરાઈ છે. સાથે ખેડૂતોને પાકના પુરતા ભાવ મળી રહે તે માટે છેલ્લા દાણા સુધી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત CM રૂપાણીએ જાહેરાત કરી છે. તો બીજી તરફ CM રૂપાણીએ ચિખોદરા ગામે 32 લાખના ખર્ચે બનાવેલા STP પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. આ પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરીને તેને ફરી ઉપયોગમાં લેવાશે. મહત્વનું છે કે આ STP પ્લાન્ટ દેશમાં પ્રથમ વખત બનાવાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article