Chhota Udepur : નસવાડી, દેવલીયા રોડ વિસ્તારમાં વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ખુશાલી

|

Jul 18, 2021 | 11:48 PM

છોટાઉદેપુર પંથકમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. જિલ્લાના નસવાડી તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે.

Chhota Udepur : નસવાડી, દેવલીયા રોડ વિસ્તારમાં વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ખુશાલી
RAIN NEWS

Follow us on

Chhota Udepur આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘ મહેર યથાવત રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર વરસ્યા બાદ મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં છોટાઉદેપુર પંથકમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. જિલ્લાના નસવાડી તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે દેવલીયા રોડ પર પાણી ભરાયા હતા. દેવલીયા રોડ આસપાસ ખુબ જ વરસાદ પડયો હતો.

તો વડોદરાના સાવલી તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. જેમાં ટુંડાવ, મંજુસર, અંજેસર, ગોઠડા, લસુન્દ્રા સહિત પંથકોમાં વરસાદ નોંધાયો છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Next Article