છોટાઉદેપુર: નસવાડીમાં આવેલી શાળાએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં બોલાવ્યા

|

Jul 31, 2020 | 1:27 PM

હાલ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ કે વાલીઓને શાળાએ ન બોલાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ કર્યો છે. છતાં ઘણી શાળા કોઇના કોઇ કામથી વિદ્યાર્થીઓ અને બાળકોને શાળાએ બોલાવે છે. આવી જ ઘટના સામે આવી છે, છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી એક શાળામાં. આદિજાતી વિભાગની આ શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને સાહિત્ય લેવા બોલાવ્યા હતા. વાલીઓ […]

છોટાઉદેપુર: નસવાડીમાં આવેલી શાળાએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં બોલાવ્યા

Follow us on

હાલ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ કે વાલીઓને શાળાએ ન બોલાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ કર્યો છે. છતાં ઘણી શાળા કોઇના કોઇ કામથી વિદ્યાર્થીઓ અને બાળકોને શાળાએ બોલાવે છે. આવી જ ઘટના સામે આવી છે, છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી એક શાળામાં. આદિજાતી વિભાગની આ શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને સાહિત્ય લેવા બોલાવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા અને તે પણ જીવના જોખમે. વાલીઓ મજબૂરીમાં અહીં આવ્યા તો ખરી પણ તેમણે નારાજગી પણ જાહેર કરી હતી.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડ્ડાનો પર 31 ઓગસ્ટ સુધી રોક, DGCAએ કરી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article