છોટાઉદેપુર: ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ભંગાર બળીને ખાક

|

Nov 15, 2020 | 10:26 PM

છોટાઉદેપુરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. નસવાડીના ક્લેડિયા રોડ પર આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા બંધ ગોડાઉનમાં પડેલો ભંગાર બળીને ખાક થઈ ગયો. ફાયર ફાઈટરના અભાવે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી, જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, […]

છોટાઉદેપુર: ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ભંગાર બળીને ખાક

Follow us on

છોટાઉદેપુરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. નસવાડીના ક્લેડિયા રોડ પર આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા બંધ ગોડાઉનમાં પડેલો ભંગાર બળીને ખાક થઈ ગયો. ફાયર ફાઈટરના અભાવે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી, જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મુકેશ અંબાણીની દિવાળી શોપિંગ, 182 કરોડ રૂપિયામાં ખરીદી આ કંપનીની 96 ટકા ભાગીદારી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article