અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, જુઓ VIDEO

|

Feb 20, 2020 | 5:00 AM

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં મોટો ફેરફાર થયો છે અને હવે ટ્રમ્પ ગાંધી આશ્રમ ન જાય તેવી શક્યતા છે. તાજમહલ ખાતેનું રોકાણ લંબાવાતા ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાની શક્યતા છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક […]

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, જુઓ VIDEO

Follow us on

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં મોટો ફેરફાર થયો છે અને હવે ટ્રમ્પ ગાંધી આશ્રમ ન જાય તેવી શક્યતા છે. તાજમહલ ખાતેનું રોકાણ લંબાવાતા ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાની શક્યતા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેથી ગાંધી આશ્રમમાં 25 મિનિટ સુધી ટ્રમ્પ રોકાણ કરવાના હતા તે હવે નહીં કરે. તેના બદલે તાજમહલ નિહાળવા ટ્રમ્પ દંપતી એક કલાક સમય ગાળશે. જ્યાં સનસેટ પણ માણે તેવી શક્યતા છે. અમદાવાદમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી આગ્રા જવા રવાના થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને આપી લીલીઝંડી

Next Article