VIDEO: કોરોના બેકાબૂ બનતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરતની મુલાકાતે, કલેકટર,પાલિકા કમિશનર,મેયર સહિત અધિકારીઓ હાજર

|

Jul 17, 2020 | 4:52 AM

રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેન્દ્ર સરકારની ટીમ સુરતની મુલાકાતે છે. સુરત કલેકટર,પાલિકા કમિશનર,મેયર સહિત અધિકારીઓ હાજર. રહ્યાં હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાનો સમાવેશ થાય […]

VIDEO: કોરોના બેકાબૂ બનતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરતની મુલાકાતે, કલેકટર,પાલિકા કમિશનર,મેયર સહિત અધિકારીઓ હાજર

Follow us on

રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેન્દ્ર સરકારની ટીમ સુરતની મુલાકાતે છે. સુરત કલેકટર,પાલિકા કમિશનર,મેયર સહિત અધિકારીઓ હાજર. રહ્યાં હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાનો સમાવેશ થાય છે.

સુરતમાં આ તજજ્ઞ ટીમ સુરત જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મૂકાયેલા વરિષ્ઠ અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:50 am, Fri, 17 July 20

Next Article