નડિયાદ: કેનેડાથી આવેલા યુવક પર જાનલેવા હુમલો, 10 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જુઓ VIDEO 

|

Dec 12, 2020 | 7:49 PM

નડિયાદ શહેરના પીપલદ ચોકડી પાસે આવેલા સમય એલિગન્સમાં શુક્રવાર સાંજે અમદાવાદથી ભાડુઆતી ગુંડાઓની ટોળકીએ આવીને કેનેડાથી આવેલા યુવક પર હુમલો કર્યો. યુવકના સાસરી પક્ષના શખ્સે તેની ટોળકી સાથે આવી ઘરમાં અને ઘરની બહાર આવેલી ગાડીમાં તોડફોટ કરી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.   Web Stories View more મોડા લગ્નન કરવાના […]

નડિયાદ: કેનેડાથી આવેલા યુવક પર જાનલેવા હુમલો, 10 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જુઓ VIDEO 

Follow us on

નડિયાદ શહેરના પીપલદ ચોકડી પાસે આવેલા સમય એલિગન્સમાં શુક્રવાર સાંજે અમદાવાદથી ભાડુઆતી ગુંડાઓની ટોળકીએ આવીને કેનેડાથી આવેલા યુવક પર હુમલો કર્યો. યુવકના સાસરી પક્ષના શખ્સે તેની ટોળકી સાથે આવી ઘરમાં અને ઘરની બહાર આવેલી ગાડીમાં તોડફોટ કરી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લીના ઈંટ ઉત્પાદકોને પણ કોરોનાકાળ બાદ હવે માવઠાનો બીજો ફટકો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article