શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

|

Aug 29, 2019 | 6:37 AM

પંચમહાલના ગોધરામાં આવેલી ઈકબાલ સ્કૂલમાં શિક્ષક સાથે મારામારી કરવામાં આવી. સ્કૂલના શિક્ષક પર ટોળાએ અચાનક હુમલો કર્યો જેમાં શિક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ બાબતે વાલીનો આરોપ છે તે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો, જેના પગલે હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને બંન્ને તરફ ફરિયાદ નોંધતા પોલીસે તપાસ હાથ ધરી […]

શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

Follow us on

પંચમહાલના ગોધરામાં આવેલી ઈકબાલ સ્કૂલમાં શિક્ષક સાથે મારામારી કરવામાં આવી. સ્કૂલના શિક્ષક પર ટોળાએ અચાનક હુમલો કર્યો જેમાં શિક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ બાબતે વાલીનો આરોપ છે તે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો, જેના પગલે હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને બંન્ને તરફ ફરિયાદ નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article