ભાવનગર: પરીક્ષામાં સામૂહિક ચોરી થઈ, 4 જવાબદારને સસ્પેન્ડ કરાયા

|

Oct 18, 2019 | 3:27 PM

ભાવનગરની બાપાડા પ્રાથમીક શાળામાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના નિરીક્ષક જ વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યાં છે . ધોરણ 6 અને 8માં સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.  આ ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગયી હતી. બેદરકારી દાખવવા  બદલ 4 જવાબદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. Web Stories View more મુકેશ […]

ભાવનગર: પરીક્ષામાં સામૂહિક ચોરી થઈ, 4 જવાબદારને સસ્પેન્ડ કરાયા
આ તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

ભાવનગરની બાપાડા પ્રાથમીક શાળામાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના નિરીક્ષક જ વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યાં છે . ધોરણ 6 અને 8માં સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.  આ ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગયી હતી. બેદરકારી દાખવવા  બદલ 4 જવાબદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દિવાળીમાં સાવધાન…ભેળસેળિયા માવાની મીઠાઈ બની શકે છે તમારા માટે મુસીબત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article