રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત

|

Feb 06, 2020 | 1:35 PM

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં મશીનમાં યુવક ફસાઈ જતાં મોત નિપજ્યું છે. સાડીના પ્રિન્ટિંગ મશીનમાં યુવક ફસાઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેતપુરના પાંચપીપળા રોડ પર જય ભગવતી ડાઈંગની ઘટના છે. આ પણ વાંચોઃ શ્યામલ વિસ્તારથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર વિચિત્ર રીતે દીવાલમાં ઘૂસી જતાં લોકોમાં કુતૂહલ  Web Stories […]

રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત

Follow us on

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં મશીનમાં યુવક ફસાઈ જતાં મોત નિપજ્યું છે. સાડીના પ્રિન્ટિંગ મશીનમાં યુવક ફસાઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેતપુરના પાંચપીપળા રોડ પર જય ભગવતી ડાઈંગની ઘટના છે.

આ પણ વાંચોઃ શ્યામલ વિસ્તારથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર વિચિત્ર રીતે દીવાલમાં ઘૂસી જતાં લોકોમાં કુતૂહલ

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article