AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાનાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટથી થયું વિદ્યાર્થિનીનું મોત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO

અમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટે સાયકલસવાર વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. બાદમાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તો ચક્કાજામ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો. તો બીજીતરફ પોલીસ લોકોને શાંત કરવા અને ટ્રાફિક હળવો કરવા માટે પ્રયત્નો કર્યા હતા. વસ્ત્રાલમાં સવારે એક વિદ્યાર્થિની સાઈકલ પર શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકની અડફેટે આવી જતાં […]

અમદાનાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટથી થયું વિદ્યાર્થિનીનું મોત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO
Follow Us:
| Updated on: Jun 15, 2019 | 7:27 AM

અમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટે સાયકલસવાર વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. બાદમાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તો ચક્કાજામ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો. તો બીજીતરફ પોલીસ લોકોને શાંત કરવા અને ટ્રાફિક હળવો કરવા માટે પ્રયત્નો કર્યા હતા. વસ્ત્રાલમાં સવારે એક વિદ્યાર્થિની સાઈકલ પર શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ તેનું મોત થયું છે.

આ પણ વાંચો: ભરૂચમાં એવું તો શું થયું કે 100 થી 150 લોકો પોલીસની સાથે નર્મદા કાંઠે આખી રાત ભરે છે પહેરો!

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

અકસ્માતની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. મૃતક વિદ્યાર્થિનીનું નામ પિન્કી મકવાણા હતુ. તે RAFના જવાનની દીકરી હતી. અને મોતીબા સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોનો આક્રંદ જોઈને સૌ કોઈના હૈયા ભરાઈ આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">