સ્કૂલ રીક્ષામાં જતા બાળકોના માતા-પિતા રહો સાવધાન! જુઓ VIDEO

|

Aug 27, 2019 | 9:59 AM

રાજ્યના લગભગ તમામ શહેરોમાં વિદ્યાર્થીઓ સ્કૂલે રીક્ષામાં જતા હોય છે. સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચાલતી સ્કૂલ રીક્ષામાંથી વિદ્યાર્થી પટકાયો હતો. રીક્ષામાંથી ફંગોળાતા બાળક રસ્તા પર પટકાયો હતો. ગફલતભરી રીતે રીક્ષા હંકારતા આ ઘટના બની હતી. બાળક રીક્ષામાંથી પટકાયો છે તેનું પણ રીક્ષાચાલકને ભાન ન રહ્યું. રીક્ષામાં પટકાયા પછી વિદ્યાર્થી ઉભો થઈ […]

સ્કૂલ રીક્ષામાં જતા બાળકોના માતા-પિતા રહો સાવધાન! જુઓ VIDEO

Follow us on

રાજ્યના લગભગ તમામ શહેરોમાં વિદ્યાર્થીઓ સ્કૂલે રીક્ષામાં જતા હોય છે. સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચાલતી સ્કૂલ રીક્ષામાંથી વિદ્યાર્થી પટકાયો હતો. રીક્ષામાંથી ફંગોળાતા બાળક રસ્તા પર પટકાયો હતો. ગફલતભરી રીતે રીક્ષા હંકારતા આ ઘટના બની હતી. બાળક રીક્ષામાંથી પટકાયો છે તેનું પણ રીક્ષાચાલકને ભાન ન રહ્યું. રીક્ષામાં પટકાયા પછી વિદ્યાર્થી ઉભો થઈ રીક્ષા પકડવા દોડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article