રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ થઈ છુટ્ટાહાથની મારામારી, જુઓ VIDEO

|

Aug 26, 2019 | 8:16 AM

વડોદરાના ગોરવા વિસ્તારમાં 2 રિક્ષાચાલકો વચ્ચે ખતરનાક મારામારી થઈ ગઈ. સામાન્ય વાતે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે મામલો હવે પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે. વાત હતી ફક્ત ગેસ પુરાવા બાબતની, જેને લઈ પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદમાં મારામારીમાં પરિણમી. 2 રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ ખતરનાક મારામારી થઈ ગઈ. જેના CCTV ફૂટેજ સામે […]

રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ થઈ છુટ્ટાહાથની મારામારી, જુઓ VIDEO

Follow us on

વડોદરાના ગોરવા વિસ્તારમાં 2 રિક્ષાચાલકો વચ્ચે ખતરનાક મારામારી થઈ ગઈ. સામાન્ય વાતે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે મામલો હવે પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે. વાત હતી ફક્ત ગેસ પુરાવા બાબતની, જેને લઈ પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદમાં મારામારીમાં પરિણમી. 2 રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ ખતરનાક મારામારી થઈ ગઈ. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 1 યુવક પર રિક્ષાચાલક સહિત તેના મિત્રો તેના પર તૂટી પડે છે. કોઈ લાતો મારે છે, તો કોઈ લાફાનો વરસાદ કરે છે. રિક્ષાચાલકે જ રિક્ષાચાલકને એટલો માર માર્યો કે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પીડિત રિક્ષાચાલકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article