VIDEO: ધોરાજીની સફુર નદીમાં ધસમસતુ પુર, કોઝવે ડૂબ્યો

|

Jul 07, 2020 | 7:05 AM

રાજકોટ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે, અનેક નાની નદીઓ, ચેકડેમ અને તળાવમાં વરસાદી પાણીની આવક થવા પામી છે. ચોમેર વરસાદને લીધે, રાજકોટના ધોરાજી પાસેની સફુર નદીમાં પૂર આવ્યું છે. પૂરના ધસમસતા પાણીમાં કોઝવે પણ ડુબી ગયો હતો. જુઓ વિડીયો. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ […]

VIDEO: ધોરાજીની સફુર નદીમાં ધસમસતુ પુર, કોઝવે ડૂબ્યો

Follow us on

રાજકોટ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે, અનેક નાની નદીઓ, ચેકડેમ અને તળાવમાં વરસાદી પાણીની આવક થવા પામી છે. ચોમેર વરસાદને લીધે, રાજકોટના ધોરાજી પાસેની સફુર નદીમાં પૂર આવ્યું છે. પૂરના ધસમસતા પાણીમાં કોઝવે પણ ડુબી ગયો હતો. જુઓ વિડીયો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Next Article