અમદાવાદ: MRP કરતાં વધુ રૂપિયા લેતા દુકાનદારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

|

Mar 30, 2020 | 2:35 PM

અમદાવાદમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જૂહાપુરામાં ખાંડ પર MRP કરતાં વધુ રૂપિયા લેતા એક દુકાનદારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સરકારે જે પણ લોકો MRP કરતાં વધારે રૂપિયા લઇને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તેમની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે ત્યારે આ પ્રકારે અનેક જગ્યાએ દુકાનદાર અને વેપારી MRP કરતાં વધારે રૂપિયા લેતા […]

અમદાવાદ: MRP કરતાં વધુ રૂપિયા લેતા દુકાનદારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Follow us on

અમદાવાદમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જૂહાપુરામાં ખાંડ પર MRP કરતાં વધુ રૂપિયા લેતા એક દુકાનદારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સરકારે જે પણ લોકો MRP કરતાં વધારે રૂપિયા લઇને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તેમની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે ત્યારે આ પ્રકારે અનેક જગ્યાએ દુકાનદાર અને વેપારી MRP કરતાં વધારે રૂપિયા લેતા હોવાની બાબત સામે આવી છે.

આ પણ વાંચો: લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article