VIDEO: ગીરમાં વરસાદના કારણે સોળે કળાએ ખીલેલા સૌંદર્ય વચ્ચે સિંહોની લટારનો વીડિયો વાઈરલ

|

Aug 09, 2019 | 3:54 PM

જૂનાગઢના ગીરમાં એક તરફ વરસાદી વાતાવરણથી સોદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. બીજી તરફ ગુજરાત અને એશિયામાં એકમાત્ર ઓળખ ધરાવતા સિંહનું ટોળું લટાર મારતું જોવા મળ્યું છે. 5 જેટલા સિંહનું એક ટોળું લોકોના કેમેરામાં કેદ થયું છે. જો કે ગીર એ લોકોના નિવાસની સાથે સાવજોનું પણ ઘર છે. ત્યારે સિંહોની લટાર અવાર-નવાર થતી જોવા મળે […]

VIDEO: ગીરમાં વરસાદના કારણે સોળે કળાએ ખીલેલા સૌંદર્ય વચ્ચે સિંહોની લટારનો વીડિયો વાઈરલ

Follow us on

જૂનાગઢના ગીરમાં એક તરફ વરસાદી વાતાવરણથી સોદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. બીજી તરફ ગુજરાત અને એશિયામાં એકમાત્ર ઓળખ ધરાવતા સિંહનું ટોળું લટાર મારતું જોવા મળ્યું છે. 5 જેટલા સિંહનું એક ટોળું લોકોના કેમેરામાં કેદ થયું છે. જો કે ગીર એ લોકોના નિવાસની સાથે સાવજોનું પણ ઘર છે. ત્યારે સિંહોની લટાર અવાર-નવાર થતી જોવા મળે છે. ગીરમાંથી દિન-પ્રતિદિન સિંહોના વીડિયો સામે આવે છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના લોકો માટે સારા સમાચાર, સરકારના આ નિર્ણયથી થશે રાહત

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:54 pm, Fri, 9 August 19

Next Article