VIDEO: IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ, પોલીસને નિવેદન આપવા સાંજે 6 વાગ્યા સુધીમાં થવું પડશે હાજર

|

Aug 13, 2019 | 10:22 AM

કથિત પ્રેમ પ્રકરણમાં ફસાયેલા IAS ગૌરવ દહિયાને આજે પોલીસ સમક્ષ હાજર થવું પડશે. તેઓ આજે સાંજે 6:00 વાગ્યા સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન આપવા હાજર નહીં થાય તો, પોલીસ તેમને ત્રીજી નોટિસ પાઠવશે. ત્યારબાદ પણ જો તેઓ હાજર નહીં થાય તો સેક્ટર-7 પોલીસ SPને લેખિત રિપોર્ટ સોંપશે. દહિયાના નિવેદન અંગેનો નીલ રિપોર્ટ સોંપવામાં આવશે. રોચક VIDEO […]

VIDEO: IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ, પોલીસને નિવેદન આપવા સાંજે 6 વાગ્યા સુધીમાં થવું પડશે હાજર

Follow us on

કથિત પ્રેમ પ્રકરણમાં ફસાયેલા IAS ગૌરવ દહિયાને આજે પોલીસ સમક્ષ હાજર થવું પડશે. તેઓ આજે સાંજે 6:00 વાગ્યા સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન આપવા હાજર નહીં થાય તો, પોલીસ તેમને ત્રીજી નોટિસ પાઠવશે. ત્યારબાદ પણ જો તેઓ હાજર નહીં થાય તો સેક્ટર-7 પોલીસ SPને લેખિત રિપોર્ટ સોંપશે. દહિયાના નિવેદન અંગેનો નીલ રિપોર્ટ સોંપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: સોનાના ભાવમાં ભડકો! દુકાનદારો બન્યા બેરોજગાર..

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article