બનાસકાંઠાઃ ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનોને મરાયું સીલ, ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી કરાઈ કાર્યવાહી

|

Nov 01, 2020 | 5:42 PM

બનાસકાંઠાના ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનો સીલ કરવામાં આવી છે. ભાડુ બાકી હોવાથી 8 દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ છે. ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં ફફડાટ માહોલ ઉભો થયો છે. આ પણ વાંચો: ગઢડા: પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ, ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં કર્યો પ્રચાર […]

બનાસકાંઠાઃ ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનોને મરાયું સીલ, ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી કરાઈ કાર્યવાહી

Follow us on

બનાસકાંઠાના ડીસા અને ધાનેરામાં બસ સ્ટેન્ડની દુકાનો સીલ કરવામાં આવી છે. ભાડુ બાકી હોવાથી 8 દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ છે. ભાડાના 8.25 લાખ રૂપિયા બાકી હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં ફફડાટ માહોલ ઉભો થયો છે.

આ પણ વાંચો: ગઢડા: પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ, ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં કર્યો પ્રચાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article