VIDEO: પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા પાલનપુર ખોડલા ગામના BSF જવાન શહીદ

|

Jan 02, 2020 | 4:21 AM

પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતો ગુજરાતનો BSF જવાન શહીદ થયાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરના ખોડલા ગામના જવાન સરદારભાઈ બોકા ફરજ બજાવતા શહીદ થયા હતા. શહીદના જવાનને વતન ખોડલા ગામે દાંતીવાડા BSF બટાલિયન અને ગાંધીનગર BSF ટીમ ગાર્ડ ઓફ ઓનર આપશે. શહીદના નશ્વર દેહને સવારે 11 કલાક બાદ અગ્નિસંસ્કાર આપવામાં આવશે. આ પણ વાંચો: આજનું […]

VIDEO: પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા પાલનપુર ખોડલા ગામના BSF જવાન શહીદ

Follow us on

પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતો ગુજરાતનો BSF જવાન શહીદ થયાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરના ખોડલા ગામના જવાન સરદારભાઈ બોકા ફરજ બજાવતા શહીદ થયા હતા. શહીદના જવાનને વતન ખોડલા ગામે દાંતીવાડા BSF બટાલિયન અને ગાંધીનગર BSF ટીમ ગાર્ડ ઓફ ઓનર આપશે. શહીદના નશ્વર દેહને સવારે 11 કલાક બાદ અગ્નિસંસ્કાર આપવામાં આવશે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ દિવસ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article