BREAKING NEWS: ગોધરાકાંડ મુદ્દે PM મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ

|

Dec 11, 2019 | 6:52 AM

17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે. Web Stories View more સરકારી બેંક SBI […]

BREAKING NEWS: ગોધરાકાંડ મુદ્દે PM મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ

Follow us on

17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગોધરાકાંડમાં કોઈ રાજકીય અધિકારી કે પોલીસની સંડોવણી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટેના તમામ પ્રયત્નો થયા હતા. ગોધરાકાંડમાં નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓની કોઈ ભૂમિકા નથી. ગોધરાકાંડના બાદના તોફાનો પૂર્વ આયોજિત નહતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સિવાય મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા માટે ગયા હતા તે આરોપો પણ ખોટા સાબિત થયા છે. તે સમયે જે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તે નિયમિત હતી. મોદી સરકારે તકેદારીના તમામ પગલાં લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article